દાદીમાંનું કેહવું , ‘તમે નહિ સુધરો’,
‘ને મૂછે મલકાતા દાદાની, વાત કંઈક ઔર છે…
વગર વાંકે એકમેકને, વગર દાંતે એકમેકને,
બાચકાંનાં ઈરાદાની, વાત કંઈક ઔર છે…
‘ને મૂછે મલકાતા દાદાની, વાત કંઈક ઔર છે…
વગર વાંકે એકમેકને, વગર દાંતે એકમેકને,
બાચકાંનાં ઈરાદાની, વાત કંઈક ઔર છે…